ઝારખંડ પોલીસના આંતકવાદ નિરોધી દળ– ATSએ સાત આતંકવાદીની ધરપકડ કરી છે. ATSએ આતંકવાદીઓ પાસેથી એકે—47 સહિત અનેક હથિયાર કબજે કર્યા હોવાના અહેવાલ છે.
ATSએ હજારીબાગ, લોહરદગા સહિત અન્ય જિલ્લામાં એક ડઝનથી પણ વધુ સ્થળ પર દરોડા પાડ્યા હતા. દરમિયાન ATSએ આતંકી સંગઠન અલકાયદા ઇન્ડિયન સબ કૉન્ટિનન્ટ – AQIS સાથે સંકળાયેલા સાત લોકોની ધરપકડ કરી હતી.
Site Admin | August 22, 2024 2:08 PM | ઝારખંડ
ઝારખંડ પોલીસના આંતકવાદ નિરોધી દળ– ATSએ સાત આતંકવાદીની ધરપકડ કરી છે