જીવન નેદુનચેઝિયાન અને વિજય સુંદર પ્રશાંતની ભારતીય ટેનિસ જોડીએ એટીપી 250 હાંગઝોઉ ઓપન 2024માં ડબલ્સનો ખિતાબ જીત્યો હતો. તેમણે હાંગઝુ ઓલિમ્પિક સ્પોર્ટ્સ એક્સ્પો સેન્ટર ખાતે કોન્સ્ટેન્ટાઇન ફ્રેન્ટઝેન અને હેન્ડ્રિક જેબેન્સની જર્મન જોડીને હરાવી હતી. ભારતીય જોડીએ 4-6, 7-6 (7-5), 10-7થી જીત મેળવીને અસાધારણ પુનરાગમન કર્યું હતું, અને એક જોડી તરીકે આ તેમનું પ્રથમ એટીપી ટાઇટલ હતું,
Site Admin | September 25, 2024 12:01 PM
જીવન નેદુનચેઝિયાન અને વિજય સુંદર પ્રશાંતની ભારતીય ટેનિસ જોડીએ એટીપી 250 હાંગઝોઉ ઓપન 2024માં ડબલ્સનો ખિતાબ જીત્યો