ગુજરાત સરકાર દ્વારા રાજય કક્ષાની પાવાગઢ આરોહણ-અવરોહણ- સ્પર્ધા આગામી નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં યોજાશે.જેમા એક થી દસ ક્રમે પસંદગી પામેલ સ્પર્ધકો સીધી જ અખિલ ભારતીય ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. ૧૯ થી ૩૫ વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતાં યુવાનો પંચમહાલ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ખાતેથી ફોર્મ મેળવીને ૩૦ ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકશે.
Site Admin | September 18, 2024 7:16 PM
ગુજરાત સરકાર દ્વારા રાજય કક્ષાની પાવાગઢ આરોહણ-અવરોહણ- સ્પર્ધા આગામી નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં યોજાશે