રાજ્યના પ્રસિધ્ધ તીર્થસ્થાનો એવા અંબાજી, દ્વારકા, સોમનાથ સહિતના સ્થળો પર પ્રસાદની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી છે. પ્રસાદ વહેંચણી કરતાં આવા ૩૨ જેટલા સ્થળો પર રાજ્યના ખોરાક અને ઓષધ નિયમન તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી છે જેમાં પ્રસાદમાં પ્રાણિજન્ય ચરબી જોવા મળેલ નથી, તેમ ખોરાક અને ઔષધ નિયમન વિભાગના કમિશ્નર ડો. હેમંત કોશિયાએ જણાવ્યું હતું..
Site Admin | September 21, 2024 7:20 PM
ગુજરાતના 32 તીર્થસ્થોનાના પ્રસાદમાં પ્રાણીજન્ય ચરબી જોવા મળી નથી