કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં દીવ-વણાકબારા ફિશિંગ હાર્બર માટે કેન્દ્ર સરકાર દ્વારા 128 કરોડ 86 લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાની ચોથી વર્ષગાંઠ નિમિત્તે કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહે નવી દિલ્હી ખાતે આ અંગે માહિતી આપી હતી. અગાઉ, કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્રફૂલ પટેલે વણાકબારામાં ફિશિંગ હાર્બર પ્રૉજેક્ટને મંજૂર કરાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રજૂઆત કરી હતી.
Site Admin | September 13, 2024 3:23 PM | દીવ-વણાકબારા
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં દીવ-વણાકબારા ફિશિંગ હાર્બર માટે કેન્દ્ર સરકાર દ્વારા 128 કરોડ 86 લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે