September 11, 2024 11:57 AM

printer

એશિયન ટેકવાન્ડો સ્પર્ધાનું આંધ્રપ્રદેશના વિજયવાડામાં આયોજન કરાયું

એશિયન ટેકવાન્ડો સ્પર્ધાનું આંધ્રપ્રદેશના વિજયવાડામાં આયોજન કરાયું હતું. જેમાં એશિયાના વિવિધ દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગુજરાત ખેલાડીઓએ 3 સુવર્ણ સહિત છ ચંદ્રક જીત્યા હતા. જેમાં વિષ્ણુ સોલંકી, કૌશલ ચક્રવર્તી, સમર્થ ભીલે સુવર્ણ ચંદ્રક, ધર્મિષ્ઠા સોલંકી અને યશ મેદરિયાએ રજત ચંદ્રક તથા જીલ સોલંકીએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.