બનાસકાંઠા જિલ્લાના અંબાજી ધામ ખાતે ભાદરવી પૂનમના મેળામાં આવતાં ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળા ખાતે પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. પોલીસ વિભાગ કંટ્રોલ
રૂમના માધ્યમથી 350 CCTV કેમેરા દ્વારા મેળામાં ચાંપતી નજર રાખશે. આ કન્ટ્રોલ રૂમ દ્વારા પોલીસ વિભાગ કોઈ ઘટના બને તો તેને ઝડપથી નિકાલ કરી શકશે. લાખોની સંખ્યામાં પદયાત્રા કરીને આવતાં ભક્તોની દેખરેખ અને સુવિધમાટે ગુજરત પોલીસ સતત કાર્યરત છે.
Site Admin | September 14, 2024 7:54 PM
અંબાજી ધામ ખાતે ભાદરવી પૂનમના મેળામાં આવતાં ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળા ખાતે પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે